૧) કેશ હેન્ડલીંગ ચાર્જ | |
---|---|
કરંટ ખાતામાં ₹.3૦૦૦૦૦/- સુધી રોકડ ડીપોઝીટ કરાવે તેનો કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં | કરંટ ખાતામાં ₹.3૦૦૦૦૦/- થી ઉપર જો રોકડ જમાં કરાવશે. તો રૂ.૧૦૦/- ઉપર ૦.૧૦% ચાર્જ, GST લેવામાં આવશે |
૨) ઇનવર્ડ ક્લીયરીંગ ચેક રીટર્ન ચાર્જ | |
---|---|
ઇનવર્ડ ક્લીયરીંગ માં આવેલ ચેક રીટર્ન થાય તો | ₹.૨૫૦/- GST |
3) આઉટવર્ડ ક્લીયરીંગ ચેક રીટર્ન ચાર્જ | |
---|---|
આઉટવર્ડ ક્લીયરીંગ માં ભરેલ ચેક રીટર્ન આવે તો | ₹.૧૫૦/- GST |
૪) ચેકબુક ચાર્જ | |
---|---|
કરંટ ખાતા માં ચેકબુક ઇસ્યુ ચાર્જ. | પ્રથમ ચેક બુક ફી (૧૨ પેજ) ત્યાર બાદ પર પેજ ₹.૨/- +GST |
સેવિંગ ખાતા માં ચેકબુક ઇસ્યુ ચાર્જ. | પ્રથમ ચેક બુક ફી (૬ પેજ) ત્યાર બાદ પર પેજ ₹.૨/- +GST |
૫) RTGS અને NEFT ચાર્જ. | |
---|---|
RTGS આઉટવર્ડ ચાર્જ. |
₹.૫૦૦૦૦/- સુધી ₹.૨૫/- +GST, ₹.૫૦૦૦૧/- થી ₹.૧૦૦૦૦૦/- સુધી ₹.૩૫/- +GST, ₹.૧૦૦૦૦૧/- થી ₹.૫૦૦૦૦૦/- સુધી ₹.૫૦/- +GST, ₹.૫૦૦૦૦૧/- થી ઉપર ₹.૧૦૦/- +GST, |
NEFT આઉટવર્ડ ચાર્જ. |
₹.૫૦૦૦૦/- સુધી ₹.૨૫/- +GST, ₹.૫૦૦૦૧/- થી ₹.૧૦૦૦૦૦/- સુધી ₹.૩૫/- +GST, ₹.૧૦૦૦૦૧/- થી ₹.૫૦૦૦૦૦/- સુધી ₹.૫૦/- +GST, ₹.૫૦૦૦૦૧/- થી ઉપર ₹.૧૦૦/- +GST, |
૬) એકાઉન્ટ ક્લોઝ ચાર્જ | |
---|---|
કરંટ ખાતું બંધ કરવામાં આવે તો | ₹.૧૫0/- +GST |
સેવિંગ ખાતું બંધ કરવામાં આવે તો | ₹.૧૦૦/- +GST |
૭) પે ઓર્ડર ( ડી.ડી.) ચાર્જ | |
---|---|
પે ઓર્ડર (ડી.ડી.) ચાર્જ | મિનિમમ રૂ.૫૦/- +GST અને દરેક ₹. ૧00000/- ઉપર 0.0૫% ચાર્જ+GST |
૮) સર્ટીફીકેટ યાર્જ | |
---|---|
સર્ટીફીકેટ યાર્જ | ₹.૧૦૦/- +GST |
૯) સ્ટોપ પેમેન્ટ યાર્જ | |
---|---|
સ્ટોપ પેમેન્ટ યાર્જ | ₹.૧૦૦/- +GST |
૯) સ્ટોપ પેમેન્ટ યાર્જ | |
---|---|
સ્ટોપ પેમેન્ટ યાર્જ | ₹.૧૦૦/- +GST |
૧૦) ડુપ્લીકેટ પાસબુક અને સ્ટેટમેન્ટ ચાર્જ | |
---|---|
ડપ્લીકેટ પાસબુક ચાર્જ | ₹.૧૦૦/- +GST |
ડપ્લીકેટ સ્ટેટમેન્ટ ચાર્જ | પર પેજ ₹.૨૫/- +GST |
૧૧) લોન પ્રોસેસીંગ ચાર્જ | |
---|---|
લોન પ્રોસેસીંગ ચાર્જ | લોન રકમ ઉપર ૧.૦૦% +GST લેવામાં આવશે. |
(૧૨) ઇન- ઓપરેટીવ એકાઉન્ટ માં કોઈ પણ પ્રકાર નો ચાર્જ લેવો નહીં. ( BY RBI ) |
---|
(૧૩) SMS ચાર્જ | |
---|---|
SMS ચાર્જ | ૧૫/- +GST (મંથલી). |
૧૪) મિનીમમ બેલેન્સ ચાર્જ | |
---|---|
કરંટ ખાતામાં મિનીમમ બેલેન્સ ₹.૫૦૦૦/ | ૨૫/- +GST |
બચાત ખાતામાં મિનીમમ બેલેન્સ ₹.૨૦૦૦/ | ૧૫/- +GST |