ગુજરાત મર્કન્ટાઇલ સહકારી બેંકમાં આપનું સ્વાગત છે

ફોન : 079-25397610, 25399754

મેડિકલ, એન્જિનિયરિંગ અને આઇટી ફેકલ્ટીના ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૧૦ લાખ સુધી શિક્ષણ લોન ઉપલબ્ધ છે. ધોરણ ૧૨ માં ૬૦% કે તેથી વધુ ગુણવાળા વિદ્યાર્થીઓ લોન સુવિધા મેળવી શકે છે.

અરજદારની વિગતો

  • અરજદારે માર્ક શીટ, પરિણામ શીટ, શાળા છોડ્યાનાં પ્રમાણપત્રની નકલ પ્રમાણભૂત લાગતી સબમિટ કરવાની છે.
  • ફોટોગ્રાફસની બે નકલો
  • આ લોન માટે કું. ઉછીના લેનાર હશે તે પિતાની આવકવેરા રિટર્ન નકલ.
  • સહ-લેનારાની પાન કાર્ડ નકલ.
  • બેંક સ્ટેટમેન્ટ છેલ્લાં ૨ વર્ષનું
  • સરનામાંનો પુરાવો – ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)

બાંયધરી આપનારની વિગતો

  • ફોટોગ્રાફસની બે નકલો
  • છેલ્લું ટેક્ષ બિલ
  • છેલ્લી ૩ વર્ષ ની આવકવેરા રિટર્ન નકલ
  • સરનામાંનો પુરાવો – ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)

શરતો

  • બે બાંયધરી લેનાર જરૂરી છે.
  • વિદ્યાર્થીના પિતાએ બેંકની તરફેણમાં રજીસ્ટર ગીરો માટે મિલકત દસ્તાવેજ કરવાનાં છે. બેંક ચાર્જ એસોસિયેશન/સોસાયટીનાં પુસ્તકમાં નોંધાશે.
  • મિલકત મૂલ્યાંકન જૂની મિલકતનાં કિસ્સામાં જરૂર પડશે.
  • ટાઈટલ ક્લિઅરન્સ અને મૂલ્યાંકન અહેવાલ મંજૂર વકીલ અને બેંકના વેલ્યુઅર દ્વારા કરવામાં આવશે. અરજદારે તેમની ફી ચૂકવવાની હોય છે.
  • બેંક ટ્યુશન ફી, હોસ્ટેલ ફી અથવા ફીનાં કુલ પેકેજ પર 25% ગાળો રાખશે.
  • અરજદારે પ્રવેશ પત્ર અને કોલેજ/યુનિવર્સિટીની વિગતો સબમિટ કરવાની છે.
  • અરજદારે દરેક સેમેસ્ટરનાં પ્રગતિ અહેવાલ રજૂ કરવાનાં છે.
  • લોન ૬૦ સમાન માસિક હપતાથી વ્યાજ સાથે ચુકવવાની છે. આ ચુકવણીની શરુઆત અરજદારનાં સંપૂર્ણ અભ્યાસ અને ડિગ્રી મેળવયા પછી તરત ચાલુ થશે. અભ્યાસ સમય દરમિયાન અરજદારે નિયમિત ધોરણે વ્યાજ ચૂકવવાનું છે.
  • પિતા સહ-લેનારા તરીકે ઊભા રહેશે.
  • એક બાંયધરી આપનાર જરૂરી છે.
  • અરજદારે ૨.૫૦% ની મર્યાદામાં શેર લેવા પડે.
  • રુ. ૦.૫% નો પ્રોસેસીંગ ચાર્જ – મંજૂરી પર લાદવામાં આવશે.
  • રુ. ૦.૫% પ્રોસેસિંગ ચાર્જ લાદવાની મંજૂરી છે.
  • અરજદારે હપતાથી ચુકવણી માટે બેંકને ૩૦ ચેક અને સૂચના મુજબ બાકીનાં ચેક પુરા પાડવાનાં છે.

Top