ગુજરાત મર્કન્ટાઇલ સહકારી બેંકમાં આપનું સ્વાગત છે

ફોન : 079-25397610, 25399754

ડૉક્ટર્સ લોન ક્લિનિક, ઔષધાલય, નર્સિંગ હોમ, ખાનગી હોસ્પિટલ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મશીનરી, ફર્નિચર, ફિટિંગ માટે, મકાન ખરીદી વગેરે માટે ઉપલબ્ધ છે. રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સ-ડૉક્ટર્સ, સર્જનો, રોગવિજ્ઞાનીઓ આ યોજના હેઠળ લોન મેળવી શકે છે.

અરજદારની વિગતો

  • નોંધણી પ્રમાણપત્ર, ડિગ્રી પ્રમાણપત્ર નકલ
  • ક્લિનિક, ઔષધાલય, ખાનગી હોસ્પિટલની નોંધણી પ્રમાણપત્રની નકલ
  • અરજદારની છેલ્લા ૩ વર્ષની આવકવેરા રીટર્ન, પાન કાર્ડની નકલ
  • ફોટોગ્રાફસની ત્રણ નકલો
  • સરનામાંનો પુરાવો – ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)

બાંયધરી આપનારની વિગતો

  • ફોટોગ્રાફસની બે નકલો
  • છેલ્લું ટેક્ષ બિલ
  • છેલ્લી ૩ વર્ષ ની આવકવેરા રિટર્ન નકલ
  • સરનામાંનો પુરાવો – ઇલેક્ટ્રિક બિલ/ટેલિફોન બિલ(કોઈ પણ એક)
  • ફોટોની સાબિતી – પાન કાર્ડ/મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ(કોઈપણ એક)

શરતો

  • અરજદારે ૨ બાંયધરી આપનાર પૂરો પાડવો પડે.
  • મિલકતનાં મૂળ દસ્તાવેજો બેંકે જમા કર્યા છે. ગીરવે મુકેલી રજીસ્ટર મિલકત બેંક તરફેણમાં કરી છે. બેંકના ખર્ચ એસોસિયેશન/સોસાયટીનાં પુસ્તકમાં નોંધાશે.
  • જૂની મિલકત માટે મિલકત મૂલ્યાંકન જરૂરી વિલ. બેંક મૂલ્યાંકન રકમની ૭૦% લોન આપશે.(જૂની મિલકત માટે)
  • અરજદારે બેંકની તરફેણમાં મકાન/મશીનરી/સાધનોનો વીમો લેવો પડશે.
  • અરજદારે સર્જિકલ સાધનો, મશીનરી, ફર્નિચર, ફિટિંગ વગેરે ખરીદી માટે અવતરણ(કોટેસન) સબમિટ કરવાનાં જ છે. બેંક અવતરણ રકમ પર 30% ની માર્જીન રાખશે. અરજદારે બેંકમાં માર્જિન મની જમા કરવાનાં જ છે. બેંક વેપારીને બેંકર ચેક ​​અદા કરશે.
  • લોન સર્જિકલ સાધનો/મશીનરી ખરીદી કિસ્સામાં ૭૨ માસિક સમાન હપતાની અંદર વ્યાજ સાથે ચુકવવાની છે. જ્યાં ક્લિનિક માટે મકાન, દવાખાનું, નર્સિંગ હોમ, ખાનગી હોસ્પિટલ ખરીદી માટે લોન તરીકે 100 માસિક સમાન હપતાની અંદર વ્યાજ સાથે ચુકવવાની છે.
  • ટાઈટલ ક્લિઅરન્સ અને મૂલ્યાંકન અહેવાલ મંજૂર વકીલ અને બેંકના વેલ્યુઅર દ્વારા કરવામાં આવશે. અરજદારે તેમની ફી ચૂકવવાની હોય છે.
  • અરજદારે ૨.૫૦% ની મર્યાદામાં શેર લેવા પડે.
  • ૦.૫% નો પ્રોસેસીંગ ચાર્જ – મંજૂરી પર લાદવામાં આવશે.

Top