આપણી સિદ્ધિઓં

  • ઘોડાસર વિસ્તારમાં ઓંગસ્ટ ૨૪, ૧૯૯૯ થી કાર્યરત. ૧૫ વર્ષ નાં ગાળામાં આપણી બેંક શહેરની નામાંકિત બેંકો ની હરોળમાં આવી છે.
  • માર્ચ ૩૧, 2015 ના આંકડાઓ મુજબ 2767 થી વધુ સભાસદો અને રૂ 91.42 લાખ નું શેર ભંડોળ
  • આપણી બેંક શરૂઆતથી સતત ઓડીટ વર્ગ “અ” પ્રાપ્ત કરેલ છે.
  • રૂ 1956.62 લાખની થાપણ, રૂ 974.24 લાખ નું ધિરાણ અને રૂ 2249.19 લાખથી વધુ નો પારદર્શક વેપાર

લોનના વ્યાજ દરો

હાઉસિંગ લોન

As Low As
8.50 %
વ્યાજ
વધારે જાણો
સમય લીમીટ : 15 વર્ષ

ઓટો લોન

As Low As
14.00 %
વ્યાજ
વધારે જાણો
સમય લીમીટ : ૩ વર્ષ

હાઈપોથીગેશન C.C.

As Low As
12.00 %
વ્યાજ
વધારે જાણો
સમય લીમીટ : ૧ વર્ષ

પર્સનલ લોન

As Low As
14.00 %
વ્યાજ
વધારે જાણો
સમય લીમીટ : ૩ વર્ષ

મોટોગેજ લોન

As Low As
12.40 %
વ્યાજ
વધારે જાણો
સમય લીમીટ : ૩ થી ૧૦ વર્ષ સુધી

ઓનલાઈન બેન્કિંગ

તમારી આર્થિક વ્યવસ્થા ની સ્વતંત્રતા નો આનંદ લો
સુરક્ષિતપણે અને અસરકારક રીતે